(આપ સૌની પ્રાઇવસી અને સિક્યોરિટી ને ધ્યાનમાં રાખી ને અહીંયા ફક્ત કાર્યક્રમ ની તારીખ અને સ્થળ ની માહીતી જ દેખાશે જેથી આપ સ્નેહીજનો ને સ્થળ સુધી પહોંચવાની માહીતી મળી રહે)
(आप सभी लोगो की सिक्युरिटी को ध्यान में रखते हुए, यहाँ सिर्फ कार्यक्रम की तारीख और एड्रेस रख रहें हैं, ताकि स्नेहीजनो को कार्यक्रम की जगह तक पहुंचने में आसानी रहे)
(हिंदी अनुवाद निचे दिया गया हे)
સુંદરકાંડ પાઠ બુકીંગ રિકવેસ્ટ ફોર્મ અંગે
ખુબજ મહત્ત્વી સૂચના
(1) બુકીંગ કરતા પહેલા આપ સૌની અમારી નમ્ર અપીલ છે કે એકવાર બુકીંગ લિસ્ટ જોઈ લેવું જેથી વેઇટિંગ લિસ્ટ કેટલું છે અને ક્યારે તારીખ મળી શકશે એની માહિતી મળે અને ખાલી રહેલી તારીખો પણ એક પછી એક એમ પ્રાયોરિટી ક્રમ માં મળશે. આ વ્યવસ્થા જાળવવામાં આપ સૌ અમને સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ છે.
(2)આપ નું એડ્રેસ અમારી વેબસાઈટ માં દેખાશે, જો કોઈ ચીટર આ એડ્રેસ જોઈ અને અમારી ગેરહાજરી માં આપ ના સ્થળે આવે અને સુંદરકાંડ અથવા કોઈ ધાર્મિક કાર્ય ના નામે અમારા નામે કોઈ ફંડ કે ડોનેશન માંગે તો આપ જરાય ધ્યાન આપશો નહિ. અમે ક્યારેય કોઈને પણ આવા કોઈ ફંડ અથવા ડોનેશન /દાન માટે કોઈ ને મોકલતા નથી.આવું કઈ પણ ધાયનમાં આવે તો પોલીસ કંમ્પ્લેઇન કરવા અને અમને જાણ કરવા વિનંતી.
બુકીંગ માટે ની સૂચના :
(1) એક ઇમેઇલ આઈડી ઉપરથી ફક્ત એકજ વાર બુકીંગ થઇ શકશે
(2) આપણું બુકીંગ થયા પછી અમારા ગ્રુપ માંથી આપને બુકીંગ ની તારીખ કન્ફર્મ કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા ફોન કોલ કરવામાં આવશે.
(3) અમે અઠવાડિયા માં ફક્ત મંગળવાર અને શનિવાર ના દિવસે જ સુંદરકાંડ પાઠ કરીયે છીએ.
(4) અને જનરલી અમારૂ બુકીંગ 12-15 મહિના જેટલું ફિક્સ થયેલું જોવા મળશે અને એ પછી ની જ તારીખો મળી શકશે, ઉપરાંત ગાંધીનગર ની બહાર વાળા એડ્રેસ અને લોકેશન માટે થોડો વધારે સમય લાગી શકે છે કારણ કે ફક્ત શનિવારે અમે લોકો બહારગામ ના પાઠ કરી શકીયે છીએ.
(5) કોઈ પણ પ્રશ્ન ના નિવારણ માટે આપ અમને અમારા વોટ્સએપ નમ્બર (+91 91575 60986) અને અમારા ઇમેઇલ એડ્રેસ (skdssmandal@gmail.com) ઉપર કોન્ટેક્ટ કરી શકશો.
(7) બુકીંગ અંગે અમારા ટ્રસ્ટ ના મેનેજમેન્ટ નો નિર્ણય આખરી રહેશે.
(8) અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડવા માટે નીચે ની લિંક ઉપર ક્લીક કરવા વિનંતી (આ વોટ્સએપ ગ્રુપ એડમીન કન્ટ્રોલ વાળું છે અને ફક્ત ધાર્મિક કાર્યક્રમ અંગે ના જ મેસેજ આવશે (વધારે બિન જરૂરી કોઈ મેસેજ આવશે નહિ)
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા ની લિંક (ક્લિક કરો)
=================================================================================================
सुंदरकांड पाठ बुकिंग रिकवेस्ट फॉर्म के बारेमे
अति आवश्यक सूचना:
(1) आपसे खास अनुरोध हे की आप पहले कन्फर्म और पेंडिंग बुकिंग लिस्ट जरूर देख लीजिये, जो डेट्स कन्फर्म हो गई हे उसके सिवा खाली डेट्स में ही बुकिंग ली जा सकती हे, और पेंडिंग लिस्ट में प्रायोरिटी के हिसाब से बुकिंग डेट्स मिलेगी, कृपया हमें व्यवस्था बनाए रखने में सहयोग अवश्य करे।
(2) आपका अड्रेस हमारी वेबसाइट में दिखेगा, कोई चीटर हमारे नाम से, गैरमौज़ूदगी में, आपके घर पर आ कर के, सुन्दरकाण्ड या धार्मिक कार्यक्रम के नाम पर किसी भी प्रकार से फंड या डोनेशन मांगे तो उसे बिलकुल ही एंटरटेन नहीं करना हे। हम कभी भी, फंड या डोनेशन के नाम पर, किसीके घर पर किसीको भेजते नहीं हे। ऐसा कुछ भीध्यान में आये तो तुरंत पुलिस कम्प्लेन करे और हमें सूचित करे।
सुचना:
(1) एक ईमेल से आप एक ही बार रिक्वेस्ट भेज सकते है।
(2) आपकी बुकिंग रिक्वेस्ट रिकॉर्ड होने के बाद हमारे ग्रुप से आपको बुकिंग की डेट के लिए कोल या वॉट्सऐप से मेसेज की जाएगी।
(3) हम हप्ते में केवल केवल मंगलवार और शनिवार के दिन ही सुंदरकांड का पाठ करते है।
(4) और जनरली हमारा बुकिंग 12-15 महीना तक का फिक्स होता है इसीलिए, उसके बाद कि डेट ही मिलना संभव होगा और, गांधीनगर से बाहर वाले लोकेशन पर पाठ करने में थोड़ा ज्यादा वेइटिंग थोड़ा ज्यादा रहेगा क्योंकि आउट स्टेशन के पाठ हमारे लिए केवल शनिवार को ही संभव होगा ।
(5) किसी भी प्रश्न की उपस्थिति में आप हमें हमारे वॉट्सएप नम्बर (+91 91575 60986) ओर इस ईमेल (skdssmandal@gmail.com)पर कॉन्टेक्ट कर सकते है।
(7) बुकिंग में हमारे ट्रस्ट के मेनेजमेंट का निर्णय आखरी ओर फाइनल रहेगा।
(6) हमारे वॉट्सऐप ग्रुप में जुड़ने के लिए निचे दी गई लिंक को क्लिक कीजिये, (यह ग्रुप में केवल एडमिन द्वारा सुन्दरकाण्ड पाठ का मेसेज और असीसे धार्मिक प्रोग्राम के ही मैसेजिस आएंगे)
(हिंदी अनुवाद निचे दिया गया हे)
🙏🕉️શિવમહિમ્ન પાઠ બુકીંગ અંગે જરૂરી સૂચના🕉️ 🙏
📍(કૃપા કરી ધ્યાનથી વાંચવા વિનંતી)📍
દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિના માં દરરોજ શિવમહિમ્ન સ્તોત્ર ના પાઠ નું આયોજન કરી રહ્યા છીએ, આ પાઠ ફક્ત ગુજરાતી શ્રાવણ મહિના માંજ કરવામાં આવે છે અને પાઠ નું બુકીંગ રથયાત્રા ના દિવસે બપોરે 12.30 વાગ્યેથી શરુ કરવામાં આવે છે. અમારા વોટ્સએપ ગ્રુપ માં આની સૂચના થોડા દિવસો પહેલા થી જ મુકવામાં આવે છે અને બુકીંગ માટે અવેલેબલ બધી તારીખો ગ્રુપ માં બધાની વચ્ચે જ મુકવામાં આવે છે જે વહેલા તે પહેલા ના ધોરણે બધાની વચ્ચે જ બુકીંગ થાય છે.
1. મંગળવાર અને શનિવાર ના દિવસે સુંદરકાંડ ના રેગ્યુલર પાઠ પહેલેથી જ બુક કરેલા હોય છે એટલે આ દિવસે અલગથી શિવમહિમ્ન ના પાઠ શક્ય નથી.
2. સોમવાર નો દિવસ ખુબજ શુભ માનવામાં આવે છે અને એટલા માટે આ દિવસે અમે મહાદેવજી ના મંદિર માં જ સૌ સાથે મળી ને પાઠ નું આયોજન કરીયે છીએ. અહીંયા જેમની પણ ઈચ્છા હોય તે પ્રસાદ , આરતી ની સેવા માટે નોમિનેટ કરી શકે છે જેનાથી પ્રતિષ્ઠા કરેલા મહાદેવજી ની આરતી અને પ્રસાદ નો લાભ મળે છે.
3. આખો મહિનો રોજ પાઠ કરવાના હોય આ દિવસો માં ગાંધીનગર ની બહાર પહોંચવું થોડું મુશ્કેલ બને છે અને અમે ફક્ત ગાંધીનગર ના એડ્રેસ અને લોકેશન ઉપર જ પાઠ નું બુકીંગ કરી શકીયે છીએ.
4. મંડળ ના રેગ્યુલર (અમદાવાદ અને ગાંધીનગર જેવી કોઈ પણ જગ્યા એ આવતા હોય તેવા) સભ્યો માટે બુકીંગ માં પ્રાથમિકતા આપીયે છીએ અને આપવી પણ પડે છે કારણ કે રોજ ભગવાન ને મળવા આવતા હોય એમને ત્યાં ભગવાન પણ જલ્દી જ પધારે.
5. આ પ્રમાણે જે તારીખો ખાલી મળશે તેમાં જ અને ગ્રુપ માં બધાની વચ્ચે જ બુકીંગ કરવામાં આવશે.
6. આ બધી ખાલી અવેલેબલ તારીખો ગ્રુપ માં મુકાય છે અને એમાં વહેલા તે પહેલા ના ધોરણે બુકીંગ થશે.
7. જે લોકો ને છેલ્લા વર્ષે લાભ મળ્યો છે તેમને ખાસ વિનંતી કે જો આપ આપણી જગ્યા એ નવા લોકો ને લાભ આપી શકો તો મહેરબાની થશે.
8. છેલ્લે જે લોકો ને તારીખો મળી નથી તેમને ખાસ અનુરોધ છે કે આપ સૌ અમારી સાથે દરરોજ આવો અને આપણે સૌ સાથે મળી ને પાઠ કરીયે.
9. જો શક્ય હોય તો, બે ચાર પરીવારો સાથે મળી અને એક જગ્યા એ પાઠ કરી શકે અથવા તો સોસાયટી માં કોમન માં પાઠ ગોઠવાય તો એકજ વખતે ઘણા બધા લોકો લાભ લઇ શકે એટલે આવું આયોજન હંમેશા આવકાર્ય રહેશે કારણ કે શ્રાવણ મહિના માં તારીખો બહુ ઓછી બાકી રહતી હોય છે અને ઘણા લોકો ને લાભ મળી શકતો નહતી.
🙏📍આપ સૌ સ્નેહીજનો ને અમારી નમ્ર વિનંતી છે કે આ બુકીંગ પ્રથા /પદ્ધતિ માં અમને સહયોગ કરે📍🙏
🙏🕉️જય સિયારામ🕉️🙏🙏🕉️ જય સોમનાથ🕉️🙏 🙏🕉️ હર હર મહાદેવ🕉️🙏
===============================================================================
शिवमहिम्न पाठ बुकिंग
🙏🕉️ शिवमहिम्न पाठ के बुकिंग संदर्भ मे लिए एक जरुरी सुचना🙏🕉️
📍(कृपया इसे ध्यान से पढ़िए)📍
हर साल पवित्र श्रावण मास में हम हर दिन शिवमहिम्न स्तोत्र का पाठ का आयोजन करते हैं। यह पाठ सिर्फ गुजरात के श्रवण मास में ही होता है और पाठ की बुकिंग, रथयात्रा के पावन दिवस पर दोपहर 12.30 बजे से शुरू होता हे। हमारे वॉट्सऐप ग्रुप में कुछ दिनों पहले ही यह सुचना दी जाती हे औरबुकिंग की डेट पर साडी अवेलेबल डेटस ग्रुप में सब के सामने राखी जाती हे जिसमे से फर्स्ट कम फर्स्ट बेसिस पर सब के सामने ही डेटस बुक होती हे।
१. मंगलवार और शनिवार के दिन सुन्दरकाण्ड का पाठ रहता है जिसका बुकिंग पहेले से ही हो रखा हे, इन दिनों में शिवमहिम्न का बुकिंग अलग नहीं हो सकता हे।
२. सोमवार के दिन सब को बहुत ही अच्छा लाभ मिले इसीलिए हम लोग सोमवार के दिन महादेव जी के मंदिर पर ही इकठ्ठा होकर शिवमहिम्न करते हे। जहाँ पर जिनकी भी इच्छा हो वह आरती और प्रसाद के लिए नॉमिनेट कर सकता हे, जिस से प्रतिष्ठित और पूजित शिवलिंग की आरती का मौका और लाभ भी मिलता हे।
३. पूरा महीना हर रोज यह पाठ किया जाता हे और इसीलिए इन दिनों में गांधीनगर से बहार हम लोग पहुँच नहीं पाते हैं और इसीलिए बुकिंग सिर्फ गांधीनगर का ही होगा।
४. मंडल के रेगुलर (अहमदाबाद-गांधीनगर सब जगह पर कही भी पाठ में पहुँचने वाला) सभ्यो को बुकिंग में प्राथमिकता दी जाती हे और देनी भी चाहिए क्योंकि जो हररोज प्रभु को मिलने आता हे उसके घर प्रभु जाना पहले पसंद करेंगे।
५. उस हिसाब से जो भी तारीख खाली रहेगी उसी का बुकिंग सबके सामने ग्रुप में होगा।
६. यह सब खाली तारीख ग्रुप में रखी जाएगी और उसमें से भी फर्स्ट-कम-फर्स्ट के बेज़ पर बुकिंग होगी।
९. जिनको पिछले साल में लाभ मिला हे* उनसे हाथ जोड़ कर अनुरोध हे की अगर आप नए लोगो को लाभ लेने दे तो बड़ी कृपा होगी।
१०. और लास्ट में जिनका बुकिंग नहीं हो रहा हे उन सबसे भी अनुरोध हे की आप, हर रोज हमारे साथ आइये और शिवमहिम्न का पाठ करें।
११. जहाँ पर एकसाथ ग्रुप इकठ्ठा होकर पाठ हो सकता हे जैसे की सोसायटी में कॉमन में, या तो फिर दो-चार फेमिली इकठ्ठा हो जाये और कोई एक जगह पर पाठ का आयोजन करे वो बहोत ही आवकार्य होगा जिस से ज्यादा से ज्यादा लोगो को लाभ मिलेगा क्योंकि डेट्स बहोत कम रह जाती हे और सब को मौका नहीं मिल पाता हे।
🙏📍आप सब से हमारी बिनती हे की आप हमें इस बुकिंग प्रोसेस में हमारा सहयोग करे 📍🙏
🙏🕉️ जय सियाराम🕉️🙏 🙏🕉️ जय सोमनाथ🕉️🙏 🙏🕉️ हर हर महादेव🕉️ 🙏